ખુબ ખુબ અભિનંદન અને અવનીબેન તમને ખુબ ખુબ અભિનંદન સાથે આપ જીવનમાં ખુબ પ્રગતી કરો એવી શુભેચ્છા ઓ સાથે જય વિશ્ચકમૉ...મનજીભાઈ સુથાર
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ મેમ્બર તેમજ પાટણ લો કોલેજ ના પ્રોફેસર તેમજ રબારી સમાજ ના પ્રથમ પી એચ ડી ગોલ્ડમેડલ વિજેતા ડો અવની આલ ને તા /19/6/2018 ના રોજ રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા રબારી સમાજ ના બાહુસ નીડર દીકરી કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા ડીસા તેમજ આજુબાજુ ના 160 જેટલા ગરીબ વિદ્યાર્થીઓ ને મફત માં લેકચર આપી તાલીમ આપેલ ...આ વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર ની આગામી આવતી ભરતીઓ માં પરીક્ષા આપશે...એમના આ ગરીબ વિદ્યાર્થીઓ પ્રત્યે ના માનવીય અભિગમ ને બિરદાવતા તેમજ વિનામુલ્યે સેવા ની વિદ્યાર્થીઓ પ્રત્યે ની ભાવના ને બિરદાવતા રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા ખુબજ પ્રતિષ્ઠિત સન્માનીય એવોર્ડ સમાજ ના દીકરી અને તાજેતર માં સેનેટ મેમ્બર બનેલા ડો અવની એફ આલ ને એનાયત કરવા માં આવેલ છે.....પ્રસિધ્ધિ ની ખેવના રાખ્યા વગર કરેલા સેવાકીય કામ ને રોટરી ક્લબ ઓફ ડીસા એ બિરદાવી છે💐💐💐👍..વિશ્ચકમૉ યુવા ફાઉન્ડેશન ગુજરાત વતી રોટરી કલબ ઓફ ડિસાને ખુબ ખુબ અભિનંદન અને અવનીબેન તમને ખુબ ખુબ અભિનંદન સાથે આપ જીવનમાં ખુબ પ્રગતી કરો એવી શુભેચ્છા ઓ સાથે જય વિશ્ચકમૉ...મનજીભાઈ સુથાર